Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

જામનગર જી.જી. હોસ્પિટલમાં ૩ સેમ્પલ મોકલાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩૦ :. 'કોરોના'ના વધુ ૩ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ જામનગરની જી.જી. હોસ્પીટલમાં પરિક્ષણ માટે મોકલાયા છે. જેમા જામનગર, મોરબી અને દ્વારકામાંથી ૩ સેમ્પલ મોકલવામાં આવ્યા છે.(૨-૨૫)

(3:28 pm IST)