Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

રાજુલાના શિયાળબેટમાં વ્યવસ્થા

 રાજુલાઃ  રાજુલા પ્રાંત અધિકારી કે.એસ.ડાભીએ રાજુલાના શિયાળબેટની મુલાકાત લઇ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના જથ્થાની સમિક્ષા કરી હતી. સ્થાનિક સરપંચશ્રીને લોકો ટાપુ બહાર ન જાય એ પ્રકારની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.

(1:01 pm IST)