Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ટંકારામાં સ્વયંભુ લોકોએ જ બહાર નીકળવાનું બંધ કર્યુ

ટંકારા : કોરોના વાયરસના કારણે લોક ડાઉન છે. લોકો પોતાના ઘરમાં રહી લોકડાઉનને સમર્થન આપી રહેલ છે. પી.એસ.આઇ. પોલીસ હોમગાર્ડ તથા જી.આર.ડી.ના જવાનો પોતાની ફરજો બજાવી રહેલ છે. લોકો દ્વારા ફરજ પરસ્ત જવાનોને સહકાર અપાય છે.

(11:30 am IST)