Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

પાટણવાવ પોલીસે કારમાં ૧પપ બોટલ દારૂ સાથે જુનાગઢને ભગુને ઝડપી લીધો

રાજકોટ તા. ૩૦ :.. પાટણવાવ પોલીસે કારમાં ૧પપ બોટલ દારૂ સાથે નીકળેલ જૂનાગઢના શખ્‍સને ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ પાટણવાવના પી. એસ. આઇ. વી. કે. કોઠીયા તથા સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતા ત્‍યારે ઉદકીયા ગામે મોટીમારડ રોડ ઉપર શંકાસ્‍પદ હાલતમાં નિકળેલ કારન રોકી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની ૧પપ બોટલ કિ. ૬૯,૭પ૦ મળી આવતા કાર મળી કુલ ૩.ર૪ લાખના મુદામાલ સાથે કારમાં બેઠેલા ભગુ કરશનભાઇ ભારાઇ રે. ગીરનાર દરવાજા ભકિતનગર સોસાયટી જુનાગઢની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:37 pm IST)