Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જામનગરમાં ફેકટરી ઓનર્સ એસો. દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી

 જામનગર  : ફેકટરી ઓનર્સ એસો. ખાતે ૪૪ મા ગણતંત્ર દિવસની ઉજવણી  પ્રસંગે ત્રિરંગો ફરકાવી સલામી આપી રહેલા એસો.ના પ્રમુખ લાખાભાઇ કેશવાલા તથા આ પ્રસંગે કેકટરી એસો. સંલગ્ન એસો.ના હોદેદારો ઉપસ્‍થિત નજરે પડે છે.(તસ્‍વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી જામનગર)

(10:47 am IST)