Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

જામનગર પોલીસે જયેશ પટેલના અંગત મનાતા મેતાજી અનિલ ડાંગરિયાની ધરપકડ કરી

જયેશ પટેલની વિદેશમાં ખંડણીના પૈસા પહોંચાડતા હોવાનો અનિલ ડાંગરિયા પર આરોપ

જામનગર પોલીસે મુખ્ય જયેશ પટેલના અંગત મનાતા મેતાજી અનિલ ડાંગરિયા ની ધરપકડ કરી છે અત્યાર સુધીમાં ગુજસી ટોક ગુનામાં ધરપકડ છે. જયેશ પટેલની વિદેશમાં ખંડણીના પૈસા પહોંચાડતા હોવાનો અનિલ ડાંગરિયા પર આરોપ છે. તેને જામનગર પોલીસે ઝડપી પાડ્યો છે ASP નિતેશ પાંડેની આગેવાનીમાં જામનગર LCBના પી.આઈ. કિરણ ચૌધરી,પી.એસ.આઈ. દેવમુરારી સહિતની પોલીસ ટુકડીને મોટી સફળતા મળી છે (તસવીર કિંજલ કારસરીયા જામનગર)

(6:53 pm IST)