Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

દ્વારકાધીશ ભગવાનના દર્શને દિવાળી પર્વમા ૮.૪૦ લાખ યાત્રિકો પધાર્યા

(વિનુભાઇ સામાણી દ્વારા)દ્વારકા તા.૨૯પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ ભગવાનના દર્શને દિવાળી પર્વ દરમ્યાન તા. ૧૩/ ૧૧/ ૨૦૨૩ થી ૨૭/૧૧/૨૦૨૩ સુધી ના નવા વર્ષની શરૂઆતના ૧૫ દિવસમા અંદાજે ૮.૪૦ લાખ યાત્રિકો પધાર્યા હતા.(દિપેશ સામાણી - દ્વારકા)

(10:44 am IST)