Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વડોદરામાં કિર્તીદાનને આવકારતા સાંઇરામ દવે તથા મયુર દવે

જુનાગઢ : સુવિખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવીને પોતાના સ્વરના સથવારે અમેરિકાની ધરતી પર ભારતીય સંસ્કૃતિના દર્શન સાથે સાથે લોક હૈયે ધબકતા ગીતોના સથવારે લોકગીત દુહા છંદ સહિતના (કાર્યક્રમો)ની રમઝટ બોલાવી અમેરિકાનો પ્રવાસ કરી પરત થતાં વડોદરા ખાતે સાંઇરામ દવે મયુર દવેએ કિર્તીદાન ગઢવીને આવકાર્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(12:50 pm IST)