Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

જામનગરમાં ૩૪ ટીમો દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં વિજ ચેકીંગ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગરમાં આજે પીજીવીસીએલની ૩૪ ટીમોએ ચેકીંગ હાથ ધર્યું છે. જેમાં લોકલ પોલીસ અને એસઆરપીની મદદ લેવાઇ છે. આજે આર્યસમાજ રોડ, વલ્લભનગર, શાસ્ત્રીનગર, ૪૯- દિગ્વિજય પ્લોટ, ખંભાળીયા ગેઇટ, કાલાવડ ગેઇટ, નગરસીમ સહિતના વિસ્તારોમાં ચેકીંગ કામગીરી કરાઇ છે.

(12:49 pm IST)