Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સાવરકુંડલા : બંધારણ દિવસ અનુસંધાને ડાયરો

 સાવરકુંડલા : સર્વ માનવ વિકાસ ફાઉન્ડેશન દ્વારા આયોજીત બંધારણનાં ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર   ૨૬નવેમ્બર બંધારણ દિવસ અનુસંધાનને  ૨૭નવેમ્બર સર્વ માનવ વિકાસ ફાઉન્ડેશન દ્વારા ભીમ ડાયરા નું  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન  ગ્યાસુદ્દીન શેખ સાહેબ (૫૧.દરિયાપુર વિધાનસભા) જીગ્નેશભાઈ મેવાની ,(વડગામ ધારાસભ્ય) હાજર રહ્યા હતા દરિયાપુર કોર્પોરેટર, સમીરા શેખ  દરિયાપુર કોર્પોરેટર માધવી કલાપી અને દરિયાપુર MLA ટીમનાં દરેક આગેવાન હાજર રહ્યાં હતા. સર્વ માનવ  વિકાસ ફાઉન્ડેશનનાં પ્રર્મુખ, પ્રવીણભાઇ  પરસોતમદાસ વાણીયા  ઉપ પ્રમુખ, રમેશ ઈશ્વરભાઈ રાઠોડ હાજર રહ્યા હતા

(12:48 pm IST)