Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સ્પેનના વડાપ્રધાન સાથે પૂનમબેન માડમની મુલાકાત

 જામનગરઃ સ્પેનના મેડ્રિડ ખાતે યોજાએલ આપીયુ પાર્લામેન્ટની ૧૪૩મી કોન્ફરન્સમાં સ્પેનના વડાપ્રધાન સાથે જામનગરના સાંસદ  પૂનમબેન માડમે શુભેચ્છા મુલાકાત લીધી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. પૂનમબેને વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી. (તસ્વીરઃ અહેવાલ, મુકુંદ બદિયાણી-જામનગર)

(12:46 pm IST)