Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મોરબીના નવલખી રોડ પરથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો.

મોરબીના નવલખી રોડ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૦૫ બોટલ સાથે એક આરોપીને ઝડપી લઈને દારૂનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે નવલખી રોડ પર કુબેરનગર પાછળ બંધ જીનના રસ્તેથી આરોપી અશ્વિન ઉર્ફે અરવિંદ રામજીભાઈ ચાવડા રહે મોરબી નવલખી રોડ વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૦૫ બોટલ કીમત રૂ ૧૫૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(1:10 pm IST)