Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

કાલાવડનાં મોટા પાંચદેવડા ગામે બાળક કુવા પડી જતા મોત

 જામનગર : જામનગરના કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામે ખેત મજુરી કરતાં ગણપતભાઇ ડામોરનો ચાર વર્ષનો પુત્ર મિલન રમતા રમતા કુવામાં પડી જતા એ બાળક મોતનું થયું  ખેડૂતો દ્વારા કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરના અશ્વિનભાઇ પાટડિયા, રવિભાઇ, ભાવેશભાઇ, જીજ્ઞેશભાઇ, સંજયભાઇ દ્વારા રેસ્કયુ કરી બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. (તસ્વીર/અહેવાલ : હર્ષદ ખંઘેડિયા)

 

(11:01 am IST)