Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

બગસરાની શાળાઓમાં આંબળા વિતરણ

બગસરા : બગસરામા જીવદયા પ્રેમી સંસ્થા દ્વારા લોકઉપયોગી  કન્યા શાળા, શાળા નંબર ૧,ઙ્ગ શાળા નંબર ૪, સહિતની અનેક શાળાઓમાંહળદર અને મીઠા માં પલાળેલા આમળા નું વિતરણ કરવા માં આવ્યું હતું ે જીવદયા પ્રેમી સંસ્થા ના અનિલભાઈ સૂચક તથા ડો. કાપડિયાએ જણાવેલ કે આમળા અને હળદર નાની બાળકોને આપવા પાછળ નો હેતુ અત્યારે શિયાળા ની ઋતુ છે અને આમળા માં રહેલ વિટામિન સી અને એન્ટિબાયોટિક તરીકે આયુર્વેદ માં હળદર નો ઉલ્લેખ છે આ ઋતુમા નાની બાળાઓને પૌષ્ટિક તેમજ ઠંડી થી રક્ષણ આપેછે. આ કાર્ય મા સંસ્થા ના સેવકો અનિલ સૂચક, ડો. કાપડિયા,ઙ્ગ ઙ્ગ નિકુંજભાઈ બૂમતારીયા, જયેશ પંડ્યા, જતીન બુમકારીયા હિરેન સિકોતરા,ચંદ્રેશ, સૂચક, સંજય સેજપાલ,અંકિત પારેખ સહિતના જોડાયેલ સંસ્થાના આ કાર્યને દરેક શાળાના આચાર્ય દ્વારા બિરદાવી આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : દર્શન ઠાકર)

(12:03 pm IST)