Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઇનુ સન્માન

 ધારીઃ પ્રદેશ ભાજપની સુચના મુજબ અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ધારી તાલુકા ભાજપ જનતા પક્ષના પ્રમુખપદે સરપંચ જીતુભાઇ જોશીની વરણી થતા તાલુકામાં ખુશીની લહેર જોવા મળે છે. દામાણી હાઇસ્કૂલ રમેશભાઇ દામાણીએ શાલ ઓઢાડી તથા પિયુષભાઇ બજરીયાએ પુષ્પહારથી સન્માન કરેલ તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ કાંતિભાઇ જોષી)

(12:00 pm IST)