Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

સોમનાથ મંદિર માટે હવે આજીવન નવા અધ્યક્ષની પસંદગી થશે ?

સોમનાથ મંદિર ટ્રસ્ટમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઇ શાહ સહિત ૮ બોર્ડ સભ્યો છે.  કેશુભાઈના નિધનથી ખાલી પડેલ પોસ્ટ હવે  ભરવાની રહેશે. મોરારજીભાઈ દેસાઇ અને ઘણા કોંગ્રેસીઓએ પણ મંદિર માટે  સેવા આપી છે. હવે તેનું ભગવાકરણ થયું છે. સોમનાથ ટેમ્પલ બોર્ડ હવે સંભવત: આજીવન નવા અધ્યક્ષની પસંદગી કરશે. (શીલા ભટ્ટનું ટવિટ)

(11:43 pm IST)
  • માનહાની કેસ : ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની બિનશરતી માફી માંગી : ફરીથી એવું નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી કેસ માંડવાળ કરાયો : 2017 ની સાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 2 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો access_time 5:48 pm IST

  • સૂર્યકુમાર અને બુમરાહને લીધે મુંબઇ પહોંચ્યુ પ્લે-ઓફમાં : ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્થાન ન આપીને પસંદગીકારોએ ભુલ કરી હોવાનો મુંબઇના બેટસમેન કરાવ્યો અહેસાસ, બેન્ગલોરને પાંચ વિકેટથી કર્યુ પરાજિત access_time 2:41 pm IST

  • બિહારમાં ૫૫ ટકા મતદાન બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૫૫ ટકા આસપાસ મતદાન થયાના પ્રાથમિક અહેવાલો મળે છે access_time 7:55 pm IST