Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

વિસાવદર- ભેસાણ- બીલખા તથા જુનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં દિવસનો પાવર આપવા તથા નવા સબ સ્ટેશન મંજુર કરવા ઉર્જામંત્રીને રજુઆત કરતા રીબડીયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા., ર૯: વિસાવદર-ભેસાણ મત વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને ખેડુતોના મસીહા તથા લકોના કામમા઼ ૧૦૮ની ઝડપે કરતા ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલને એક પત્ર લખી દિનકર યોજના અંતર્ગત ફિડરોમાં દિવસનો પાવર આપવા તેમજ મંજુર થયેલ ૬૬ કે.વી.સબ સ્ટેશનો તાત્કાલીક ચાલુ કરાવવા તેમજ નવા સબ સ્ટેશનો વિસાવદર-ભેંસાણ-બીલખા તથા જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમા઼ તેમના મત વિસ્તાર માટે મંજુર કરવા પત્ર લખી માંગણી કરેલ છે. જેમાં વિસાવદર સબ ડીવીઝન નં. ૧ના ૧૯ં ફીડરો, જુનાગઢ ગ્રામ્ય ડીવીઝનના ૨૨ અને ભેંસાણ સબ ડીવીઝનના ૨૭ ફિડરોમાં દિવસનો પાવર આપવા માંગણી કરાઇ છે. આ ઉપરાંત વિસાવદર સબ ડીવીઝન નં. ૧ના આવતા ફિડરો (૧) વેકરીયા ૬૬ કે.વી. (ર) વેકરીયા (૩) ડેમ (૪) લાલપુર (પ) ઘોડાસણ (૬) સોઢાપરા (૭) ખડાધાર (૮) શીવતળી (૯) કાકચીયાળા ૬૬ કે.વી. (૧૦) મલાડ ૬૬ કે.વી.કાકચીયાળા (૧૧) કેસરી ૬૬ કે.વી. કાકચીયાળા (૧ર) સુરજ ૬૬ કે.વી.કાકચીયાળા (૧૩) ટીંબી ૬૬ કે.વી.કાકચીયાળા (૧૪) ભટ્ટ વાવડી ૬૬ કે.વી.કાકચીયાળા (૧પ) ઘોડાસણ ૬૬ કે.વી.કાકચીયાળા (૧૬) ઇશ્વરીયા (૧૭) છાલડા (૧૮) સરસઇ કે.વી.જાનવડલા (૧૯) (ર૦) વિસાવદર ૬૬ કે.વી. (ર૧) જાનવડલા (રર) ભઠીયા (ર૩) મોટા કોટડા ૬૬ કે.વી. (ર૪) ફુલઝર (રપ) સોબન વાડી તેમજ જુનાગઢ રૂરલ સબ ડીવીઝનના ફીડરોમાં (૧) ૧૧ કે.વી. ખલીલપુર ૬૬કે.વી. જી.આઇ.ડી.સી. (ર) ૧૧ કે.વી.હસનાપુર ૬૬ કે.વી. જી.આઇ.ડી.સી. (૩) ૧૧ કે.વી.સરગવાડા ૬૬ કે.વી.જી.આઇ.ડી.સી. (૪) ૧૧ કે.વી.વધાવી ૬૬ કે.વી.ઝાંઝરડા (પ) ૧૧ કે.વી. તલીયાધર ૬૬ કે.વી.ઝાંઝરડા (૬) ૧૧ કે.વી. સાગડી વીડી ૬૬ કે.વી.ઝાંઝરડા (૭) ૧૧ કે.વી. ગલીયાવાડા ૬૬ કે.વી. જી.આઇ.ડી.સી. (૮) ૧૧ કે.વી.ગોલાધર ૬૬ કે.વી. મજેવડી (૯) ૧૧ કે.વી.ગુડલક ૬૬ કે.વી.મજેવડી (૧૦) ૧૧ કે.વી.ચંદન  ૬૬ કે.વી. મજેવડી (૧૧) ૧૧ કે.વી.રૂપાવટી ૬૬ કે.વી.મજેવડી (૧ર) ૧૧ કે.વી.વાણંદીયા ૬૬ કે.વી. મજેવડી (૧૩) ૧૧ કે.વી.માખીયાળા ૬૬ કે.વી.મજેવડી (૧૪) ૧૧ કે.વી.પીપરડી ૬૬ કે.વી. મજેવડી (૧પ) ૧૧ કે.વી.ડોલર ૬૬ કે.વી.મજેવડી (૧૬) ૧૧ કે.વી.આંબલીયા ૬૬ કે.વી.બ્લેડસ (૧૭) ૧૧ કે.વી.કેરાળા એ.જી. ૬૬ કે.વી.પરવડી (૧૮) ૧૧ કે.વી.ભીયાળા એ.જી. ૬૬ કે.વી.ચોકી (૧૯) ૧૧ કે.વી.બલીયાવડ એ.જી. ૬૬ કે.વી.મેનપરા (ર૦) ૧૧ કે.વી.નિલોફર એ.જી. ૬૬ કે.વી. પરબડી (ર૧) ૧૧ કે.વી.કોરોના એ.જી. ૬૬ કે.વી.પરબડી (રર) ૧૧ કે.વી.સવન એ.જી. ૬૬ કે.વી. ઝાંઝરડા (ર૩) કાથરોટા ફિડર (ર૪) ૬૬ કે.વી.ચોકી તેમજ બીલખા સબ ડીવીઝનના ફીડરો (૧) થંભાળા ૬૬ કે.વી.બીલખા (ર) બંધાળા ૬૬ કે.વી.બીલખા (૩) ઉમરાળા ૬૬ કે.વી.બીલખા (૪)રામેશ્વર ૬૬ કે.વી.બીલખા (પ) સ્વામી ૬૬ કે.વી.પ્રભાતપુર (૬) સેમરાળા ૬૬ કે.વી. પ્રભાતપુર (૭) સાખડાવદર ૬૬ કે.વી.પ્રભાતપુર (૮) જામકા ૬૬ કે.વી.પ્રભાતપુર (૯) આણંદપુર ૬૬ કે.વી. પ્રભાતપુર (૧૦) કૃષ્ણપરા ૬૬ કે.વી.છોડવડી તેમજ ભેસાણ સબ ડીવીઝનના બાકી ફીડરો (૧) તડકા પીપળીયા એ.જી.૬૬ કે.વી.ભેસાણ (ર) કોબા એ.જી.૬૬ કે.વી.ભેસાણ (૩) પરબ એ.જી.૬૬ કે.વી.ભેસાણ (૪) વિકાસ એ.જી.૬૬ કે.વી.ભેસાણ (પ) બરવાળા એ.જી.૬૬ કે.વી.ભેસાણ (૬) ધાર એ.જી.૬૬ કે.વી.ભેસાણ (૭) નર્મદા એ.જી.૬૬ કે.વી.ભેસાણ (૮) કામધેન એ.જી. ૬૬ કે.વી.ભેસાણ (૯) છોડવડી એ.જી.૬૬ કે.વી. ભેસાણ (૧૦) આઝાદ એ.જી. ૬૬ કે.વી.ભેસાણ (૧૧) આલ્ફા એ.જી.૬૬ કે.વી.ભેસાણ (૧ર) ભંગડા એ.જી.૬૬ કે.વી. ભેસાણ (૧૩) માંડવા ૬૬ કે.વી.દેવકી ગાલોળ (૧૪) ખજુરી હડમતીયા ૬૬ કે.વી.દેવકી ગાલોળ (૧પ) એકતા ૬૬ કે.વી.માંડવા (૧૬) ફાચરીયા ૬૬ કે.વી.માંડવા (૧૭) ભુમી ૬૬ કે.વી. માંડવા (૧૮) ધરતી ૬૬ કે.વી. માંડવા (૧૯) વડ ૬૬ કે.વી. છોડવડી (ર૦) ગૌશાળા ૬૬ કે.વી.છોડવડી (ર૧) જંગલ ૬૬ કે.વી.છોડવડી (રર) પસવાડા ૬૬ કે.વી.મેંદપરા (ર૩) સુખપુર  ૬૬ કે.વી.મેંદપરા (ર૪) પાટલા ૬૬ કે.વી.મેંદપરા (રપ) તીરંગ ૬૬ કે.વી.મેંદપરા (ર૬) વિશળ ૬૬ કે.વી. મેંદપરા (ર૭) ઉગમ ૬૬ કે.વી.મેંદપરા તેમજ તાત્કાલીક ૬૬ કે.વી.સબ સ્ટેશન શરૂ કરવાની યાદીમાં (૧) વિસાવદર સબ ડીવીઝન નં.૧માં મોટી પીંડાખાઇ અને સુડાવડ ૬૬ કે.વી. (ર) ભેસાણ સબ ડીવીઝનમાં બરવાળા ૬૬ કે.વી. (૩) જુનાગઢ ગ્રામ્ય સબ ડીવીઝન સુખપુર-વડાલ ૬૬ કે.વી. (૪) બીલખા સબ ડીવીઝનમાં (૧) ખડીયા ૬૬ કે.વી.સબ સ્ટેશન, આ ઉપરાંત નવા ૬૬ કે.વી. સબ સ્ટેશન મંજુર કરવામાં (૧) વિસાવદર સબ ડીવીઝન નં. ૧માં રાજપરા ૬૬ કે.વી. સબ સ્ટેશન (ર) બીલખા સબ ડીવીઝનમાં મોટા હડમતીયા ૬૬ કે.વી. સબ સ્ટેશન મંજુર કરવામાં આવેલ છે.

ઉપરોકત બાબતે ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ લેખીત માંગણી કરેલ છે અને ટુંક સમયમાં આવા ફિડરો, સબ સ્ટેશનો સાથે દિનકર યોજનામાં સમાવેશ સાથે દિવસે વિજળી મળી રહે તે માટે માંગણી કરેલી છે જે તાત્કાલીક મંજુર કરાવાશે તેવો વિશ્વાસ વ્યકત કરેલ છે તેમ ધારાસભ્યના કાર્યાલય મંત્રી અમરકુમાર મહેતાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(12:45 pm IST)