Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

પોરબંદરમાં કોરોનાના નવા ર કેસ

કોરાનાની સારવારમાં ૭ દર્દીઓ સાજા તા હોસ્પિટલમાંથી રજા અપાઇ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૯ : ગઇકાલે કોરોના પોઝીટીવના નવા ર કેસ આવ્યા હતાં. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૭૭૦ કોરાના પોઝીટીવ કેસની સંખ્યા થઇ છે.

કોરોના પોઝીટીવનાનવા ર કેસ કડીયા પ્લોટ તથા રાણાવાવમાંથી આવેલ છે. કોરાનાની સારવારમાં ૭ દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી સાજા થયેલ દર્દીઓની સંખ્યા ૬૭૭ પહોંચી છે.(

(12:41 pm IST)