Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ગોંડલ નવા માર્કેટ યાર્ડ માં મગફળીની ધૂમ આવક : હાઇવે પર વાહનોની લાંબી કતારો

અંદાજે પાંચ કિલોમીટર સુધી કતારો જોવા મળી

સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગણાતું ગોંડલ નવા માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવક થઇ રહી છે આવકને કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અંદાજે પાંચ કિલોમીટર સુધી કતારો જોવા મળી હતી

 

(12:38 am IST)