Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સાવરકુંડલામાં શ્રી મેલડી માતાજીના ફલોટનું નિર્માણ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૨૯ : દાસારામ યુવા ગ્રુપ સાવરકુંડલા દ્વારા નવરાત્રી મહોત્‍સવમાં જીંજુડાના જાપે પાણીના ટાંકા પાસે શ્રી મેલડી માની પૂરા કદની મૂર્તિનો ફલોટ ઉભો કરાયો છે. જેના દર્શનનો લાભ લેવા સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ દાસારામ યુવા ગ્રુપ દ્વારા આપવામાં આવ્‍યું છે. 

(4:18 pm IST)