Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ગોંડલમાં ખુશ્‍બુ ફરસાણનો કાલથી મંગલ પ્રારંભ : પાડલીયા પરિવારનું નવુ સાહસ

રાજકોટ તા. ૨૯ : ન્‍યુ માર્કેટયાર્ડ ગોંડલ ખાતે ખુશ્‍બુ ફરસાણથી ખુબ જાણીતા રાજેશભાઇ મનસુખભાઇ પાડલીયા (મો.૯૮૨૪૮ ૪૬૮૯૨) પરિવાર દ્વારા  બીજી શાખાનો સીલ્‍વર પ્રાઇમ કોમ્‍પલેક્ષ, ગુંદાળા ચોકડી, ગોંડલ ખાતે મંગલ પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જેનો ઉદ્દઘાટન સમારોહ કાલે તા. ૩૦ ના શુક્રવારે સાંજે પ વાગ્‍યાથી મહેમાનોના આગમન સુધી યોજેલ છે. દુકાનનો સમય દરરોજ સાંજે પ વાગ્‍યા પછીનો રહેશે.

(11:48 am IST)