Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ઉપલેટામાં સંકલ્‍પ દિનની ઉજવણી

ઉપલેટા : બસ સ્‍ટેન્‍ડ ચોકમાં આવેલ ડોક્‍ટર બાબા આંબેડકર પ્રતિમાને ફૂલહાર કરી ઉપલેટા દલિત સમાજ દ્વારા સંકલ્‍પ દીનની ઉજવણી કરેલ હતી.(તસ્‍વીર-અહેવાલ : કળષ્‍ણકાંત ચોટાઈ ઉપલેટા)

(11:51 am IST)