Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

આટકોટમાં મુસાફરો અટવાયા

 આટકોટ :  બસ સ્‍ટેશનમાં આજે બસો ભાવનગર ફાળવણી કરવામાં આવતા મુસાફરો આજે સવારે થી અટવાયા હતા. ખાનગી વાહનોનો સહારો લેવો પડ્‍યો હતો એસ ટી બસોના મોટા રૂટો ચાલુ હોય ગામડામાં અને લોકલ બસો બંધ રહેતા મુસાફરો અટવાયા હતા તેમજ અપડાઉન કરતાં મુસાફરાને ઉભા ઉભા મુસાફરી કરવી પડી હતી.

(11:44 am IST)