Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સિહાેરના મોટા સુરકાના તળાવ ઓવરફ્લો: 10 વર્ષ પછી તળાવ છલકાયું :રાજકાેટ ભાવનગર હાઈવે પરથી વહેશે પાણીનો પ્રવાહ

ભાવનગર જિલ્લાના સિહાેરના મોટા સુરકાના તળાવ ઓવરફ્લો થયું છે છેલ્લા 10 વર્ષ પછી તળાવ છલકાયું  છે રાજકાેટ ભાવનગર હાઈવે પરથી પાણીનો પ્રવાહ વહેશે

 

(10:43 pm IST)