Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

પોરબંદર દરિયામાં વાવાઝોડાની સંભાવનાના પગલે કોસ્ટગાર્ડ દ્વારા હેલીકૉપટર અને પેટ્રોલિંગ શિપ દ્વારા ફિશિંગ કરતા માછીમારોને ચેતવણી

પોરબંદર : દરિયામાં વાવાઝોડાની સભાવનાને પગલે કોસ્ટગાર્ડ દ્વારા હેલી કૉપટર અને પેટ્રોલિંગ શિપ દ્વારા ફિશિંગ કરતા માછીમારોને સાવચેત રહેવા ચેતવણી અપાઈ રહી છે

(8:30 pm IST)