Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

પોરબંદરમાં સાંજે મકાન ધ્રુજી ઉઠે તેવા વીજળીના કડાકા ભડાકા : કુતિયાણામાં બે કલાકમાં દોઢ ઇંચ : રાણાવાવ અને પોરબંદરમાં અડધો ઇંચ વરસાદ

પોરબંદર : સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન મકાન ધ્રુજી ઉઠે તેવા વીજળીના કડાકા ભડાકા થયા બાદ ઝરમર અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો,કુતિયાણામાં સાંજે બે કલાકમાં દોઢ ઇંચ તથા રાણાવાવમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો,

જિલ્લા કંટ્રોલ મુજબ સાંજે 4 થી 6 બે કલાકમાં પોરબંદરમાં 15 મિમિ,( કુલ 826 મિમિ ) કુતિયાણામાં 38 મિમિ ( કુલ 968 મિમિ , ) રાણાવાવમાં 17 મિમિ ( કુલ 833 મિમિ )વરસાદ નોંધાયો હતો

 

(8:27 pm IST)