Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

જુનાગઢના વિસાવદરમાં બારે મેઘ ખાંગા: ગ્રામ્ય વિસ્તારમાં 3 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

આંબાજળ ડેમમાં પાણીની આવક : ડેમના 4 દરવાજા 2 ફૂટ ખોલાયા: નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવચેત: 5 ગામોને એલર્ટ કરાયા

જુનાગઢના વિસાવદરમાં બારે મેઘ ખાંગા થયા છે બેફામ વરસાદ વરસ્યો છે  ગ્રામ્ય વિસ્તારમાં 3 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો બીજીતરફ ભારે વરસાદને કારણે  આંબાજળ ડેમમાં પાણીની આવક થતા  ડેમના 4 દરવાજા 2 ફૂટ ખોલાયા છે ડેમના દરવાજા ખોલાતા  નીચાણવાળા વિસ્તારોને  સાવચેત કરાયા છે અને 5 ગામોને એલર્ટકરાયા છે

 

(8:03 pm IST)