Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

કચ્છના રાપરમાં ભૂકંપ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.ર૯ : કચ્છના રાપરમાં આજે સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવ્યું છે કે આજે સવારે ૯-૦ર વાગ્યે ર.૭ ની તિવ્રતાનો હળવો આંચકો નોંધાયો હતો. જેનુ કેન્દ્ર બિન્દુ રાપરથી ર૪ કિ.મી.દુર દક્ષિણ દિશા તરફ હતું.

(3:10 pm IST)