Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

બે દિવસ પહેલા જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે કોઝવેમાં બળદ ગાડા સાથે તણાયેલા ખેડૂતનો આજે મૃતદેહ મળ્યો

(દર્શન મકવાણા દ્વારા)જામજોધપુર::: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે કોઝવેમાં ૨ દિવસ પહેલા એક ખેડૂત બળદ ગાડા સાથે તણાયા હતા.     જેમનો આજે ગધેથડ વેણુ ડેમ નજીક રબારીકા  ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો છે.

(1:46 pm IST)