Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો :રાજુલા તાલુકામાં પશુઓ પાણીમાં તણાયા

અમરેલી : અમરેલી જિલ્લામાં વરસાદને પગલે અમુક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. જેમાં વાહનો પણ પાણીમાં તણાયા હોવાની માહિતી મળી રહી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. જેમાં રાજુલા તાલુકામાં પશુઓ પાણીમાં તણાયા હોવાની માહિતી મળી રહી છે.

(12:12 pm IST)