Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

અમરેલીના વડિયા નજીક આવેલ સાકરોળી ડેમ ઓવરફ્લો

ચારણ સમઢીયાળા, રેસમ ડીગાલોળ, થાણાગાલોલ, હનુમાન ખીજડિયા ગામને પીવાના પાણીની રાહત

અમરેલી :  ભારે વરસાદના પગલે અમરેલીના વડિયા નજીક આવેલ સાકરોળી ડેમ ઓવરફ્લો થયો છે. જેના પગલે ચારણ સમઢીયાળા, રેસમ ડીગાલોળ, થાણાગાલોલ, હનુમાન ખીજડિયા ગામને રાહત પીવાના પાણીની રાહત થઈ છે.

(12:05 pm IST)