Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

જેતપુરમાં ગાજવીજ સાથે છેલ્લી અડધી કલાકથી પવન સાથે વરસાદ:ભાદર ડેમમાં પણ પાણીની આવક વધતાં હાલ 5 દરવાજા 5 ફૂટ ખોલાયા

જેતપુરમાં ગાજવીજ સાથે છેલ્લી અડધી કલાક થી વરસાદ પવન સાથે વરસી રહ્યો છે. ભાદર ડેમ માં પણ પાણી ની આવક વધતાં હાલ 5 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે

(9:19 am IST)