Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 22 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર: જામનગર  જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં : વધુ 22 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાછે હાલાં 85 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 12 છે અત્યાર સુધીમાં 80347 સેમ્પલ લેવાયા છે 

(6:03 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત ઘટતા નવા કેસ અને રિકવર થનારની વધતી સંખ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 80,500 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 62,23,519 થઇ હાલમાં 9,40,473 એક્ટીવ કેસ: વધુ 86,061 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 51,84,634 રિકવર થયા : વધુ 1178 લોકોના મોત સાથે મૃત્યુઆંક 97,529 થયો access_time 1:04 am IST

  • ટ્રેકટર સળગાવવા મામલે પીએમ મોદીની ટિપ્પણીઃ જેમની ખેડૂતો પૂજા કરે છે તેને જ વિપક્ષે આગ લગાડી access_time 4:04 pm IST

  • બપોરે ધોરાજીમાં ભૂકંપનો આંચકો : રાજકોટ - પોરબંદર હાઈવે ઉપર આવેલ રાજકોટથી ૧૦૦ કિ.મી. દૂર ધોરાજી શહેરમાં ૩:૪૫ વાગ્યે અત્યારે ભૂકંપનો જોરદાર આંચકો આવતા લોકોમાં ભારે ગભરાટ છવાઈ ગયેલ : અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા (કિશોર રાઠોડ, ધોરાજી) access_time 3:59 pm IST