-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
પ્રેમીને પામવા માસુમ દિકરાનો જીવ લઇ લેનારી જનેતાને જરાય અફસોસ નથીઃ પ્રેમી સાથે જેલહવાલે access_time 3:18 pm IST
દ્વારકા જિલ્લામાં જાતિ તથા આવકના દાખલા આપવામાં તંત્રની બેદરકારીઃ એનએસયુઆઇ દ્વારા ટીડીઓને રજૂઆત

દ્વારકા: સરકારની વિવિધ યોજનાઓ તેમજ અલગ અલગ હેતુઓ માટે જાતિના પ્રમાણપત્ર તેમજ આવકના પ્રમાણપત્રની જરૂરિયાત પડતી હોય છે. આ પ્રમાણપત્રો યોગ્ય પૂરાવા આપવાથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા અરજદારની પૂરતી ખરાઈ કરીને પછી પોતાના સહી સિક્કા કરતા હોય છે, જેથી કરીને કોઈ ખોટો વ્યક્તિ ખોટો લાભ લઈ ન લઈ જાય. દ્વારકા તાલુકામાં અરજદાર પોતે ૩૦૦ થી 400 રૂપિયાનો ખર્ચ કરીને પોતાના યોગ્ય પુરાવા આપે. પરંતુ અધિકારીઓ યોગ્ય ચકાસણી નથી કરતા. આવામાં આવકના દાખલામાં ગંભીર ક્ષતિઓ છપાઈ જાય છે. આવું વારંવાર થતુ અટકાવવા માટે NSUI ના કાર્યકર્તાઓ દ્વારા હોબાળ કરવામાં આવ્યો હતો, અને કલ્યાણપુર TDO ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
તાલુકાની ઓફિસોમાં કર્મચારીઓ આવકના દાખલામાં ગંભીર ભૂલો કરી રહ્યાં છે. જે અરજદાર પોતે તે ગામનો રહેવાસી ન હોવાં છતાં કેટલાક કર્મચારીઓ દ્વારા તેમનું ગામ બદલી નાખવાંમાં આવે છે. તેમજ નવાઈની વાત તો એ છે કે, પુરાવા વેરીફીકેશન માટે પણ એક કર્મચારી હોય છે અને તે પણ પોતાનું કામ બેદરકારીથી કરવા ખાતર કરે અંતે તાલુકા વિકાસ અધિકારી પાસે સહી સિક્કા માટે પ્રમાણપત્ર જતુ. આવામાં તાલુકા વિકાસ અધિકારી પણ યોગ્ય ચકાસણી વગર સહી, સિક્કા કરીને અરજદારને પ્રમાણપત્ર આપી દે છે.
આવેદન પત્રમાં કાર્યકર્તાઓએ જણાવ્યું કે, આ ઉપરથી સાબિત થાય કે તાલુકામાં અસંખ્ય જાતિના પ્રમાણપત્ર, આવકના પ્રમાણને સરકારે મહેનત કરીને આર્થિક રીતે નબળા લોકો માટે 10 ટકા અનામતનુ પ્રમાણપત્ર ( EWS) માં ક્યાંક મોટી ગરબડ થઈ હશે અને યોગ્ય તપાસ કરવામાં આવે તેવું જણાવ્યું.
NSUI દ્વારા માંગ કરાઈ કે, જે કોઈ લોકો આમાં સંડોવાયેલ હોય તેમના પર 72 કલાકમાં કાર્યવહી કરવામાં આવે. જો 72 કલાકમાં કોઈ નિરાકરણ નહિ આવે તો NSUI દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
-
દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત ઘટતા નવા કેસ અને રિકવર થનારની વધતી સંખ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 80,500 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 62,23,519 થઇ હાલમાં 9,40,473 એક્ટીવ કેસ: વધુ 86,061 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 51,84,634 રિકવર થયા : વધુ 1178 લોકોના મોત સાથે મૃત્યુઆંક 97,529 થયો access_time 1:04 am IST
-
આજથી ખુલ્યા ત્રણ મહત્વના IPO: યુટીઆઇ AMC, મઝગાંવ ડોક અને લિખિતા ઇન્ફ્રા : ૧ લી ઓકટોબરે ત્રણેય ઇસ્યુ બંધ થશે access_time 11:21 am IST
-
હવે એલઆઈસી વેચવા કાઢી કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનમાં ૨૫% હિસ્સો તબક્કાવાર વેચવા અંગે વિચાર કરી રહેલ છે access_time 4:27 pm IST
-
લોકડાઉન મુકેશ અંબાણીને ફળ્યું દર કલાકે ૯૦ કરોડની કમાણી access_time 3:07 pm IST
-
ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થા FTIIના નવા અધ્યક્ષ બન્યા શેખરકપુર access_time 10:52 pm IST
-
૩ નવેમ્બરે પેટાચૂંટણી : ૧૦મીએ પરિણામ access_time 3:06 pm IST
-
ફેસબુક ઉપર ફ્રેન્ડ બનાવી દુષ્કર્મ આચરવા અંગે પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર access_time 3:22 pm IST
-
રાજકોટ રેલ્વે વિભાગ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીઃ સ્ટેશનો પર પાણી અને કેન્ટીનનું ચેકીંગ access_time 4:06 pm IST
-
સોનાના દાગીના-રોકડની ચોરીના ગુનામાં આરોપીની જામીન અરજી રદ access_time 3:18 pm IST
-
જામજોધપુરના ગઢકડાના સરપંચે રૂપિયા આપીને ખુદ પર ફાયરિંગ કરાવ્યાનું ખુલ્યું access_time 6:04 pm IST
-
અમદાવાદ ગ્રામ્યના ‘આયુષ્માન ભારત યોજના’ના લાભાર્થીઓના કુલ રૂ. ૭૪ કરોડના ૨૯,૮૦૫ ક્લેઇમ મંજુર થયા access_time 5:40 pm IST
-
રાજપીપળા નજીકની કરજણ કોલોનીમાં મકાનના તાળા તોડી રોકડ તેમજ દાગીનાની ચોરી access_time 3:04 pm IST
-
પાકિસ્તાનમાં કચરાના ગોડાઉનમાં આગ ભભુકતા પાંચ શખ્સોના મૃત્યુ access_time 6:27 pm IST
-
સાઉદી અરેબિયાનો દાવો: ઈરાને હુમલા માટે મોકલ્યા આતંકી:10ની ધરપકડ access_time 6:28 pm IST
-
ઓએમજી.....આ કોઈ કચરો નહીં પરંતુ છે એક પ્રકારના સમુદ્રી જીવ access_time 6:27 pm IST
-
પૂરનનું પરાક્રમ, ગ્રેવીટીને હરાવી દીધી access_time 3:19 pm IST
-
ફિફાએ લગાવી પેરાગ્વેના માર્કો ટ્રોવાટો પર આજીવન પ્રતિબંધની ફટકાર access_time 5:47 pm IST
-
ફ્રેન્ચ ઓપનમાં નડાલની વિજયી શરૂઆત access_time 5:47 pm IST
-
ચાહકો વગર હું કંઇ જ નથીઃ દિશા પટાની access_time 10:08 am IST
-
છાયા કદમે નિભાવ્યો ટીવી શોમાં ખાસ રોલ access_time 10:08 am IST
-
ગજરાજ, વિજય અને રણવીરની ત્રિપુટી ફરી દર્શકો સામે એક સાથે access_time 10:09 am IST