Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

જસદણઃ કચ્છના વકિલની હત્યા પ્રશ્ને આવેદન

જસદણઃ કચ્છના રાપર તાલુકાના એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરીની હત્યા પ્રકરણના આરોપીને ઝડપી કડક સજા કરવાની માંગણી કરેલ. રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદનપત્ર સમતા સૈનિક દળના  કાર્યકરોએ આપીને એડવોકેટ પરિવારને ન્યાય આપવા માંગણી કરેલ છે તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ હુસામુદીન કપાસી)

(11:43 am IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે રાહત : સતત ઘટતા નવા કેસ અને રિકવર થનારની વધતી સંખ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 65,943 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 61,39,294 થઇ : હાલમાં 9,45,852 એક્ટીવ કેસ : વધુ 82,881 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 50,96,260 રિકવર થયા : વધુ 746 લોકોના મોત સાથે મૃત્યુઆંક 96,322 થયો access_time 1:12 am IST

  • ટ્રેકટર સળગાવવા મામલે પીએમ મોદીની ટિપ્પણીઃ જેમની ખેડૂતો પૂજા કરે છે તેને જ વિપક્ષે આગ લગાડી access_time 4:04 pm IST

  • જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણ ચાલુઃ ત્રાસવાદીઓને ઘેરી લેવાયા access_time 4:04 pm IST