Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

જૂનાગઢના મોનાર્ક ત્રીવેદીએ વધુ એક ઊંચાઈ સર કરી

જૂનાગઢમાં ૧૦ વર્ષ ની ઉંમરે ડાંસ ની દુનીયા માં કદમ રાખનાર મોનાર્ક ત્રીવેદી એ અનેક ટીવી ના ડાંસ રિયાલિટી શો કરીને  લોક ચાહના મેળવી છે ત્યારે  વધુ એક ડાંસ શો માં ગ્રાન્ટ ફીનાલે સુધી પોહચી અને વીનર બન્યો. Flipkart એપ પર નવો ડાંસ શો શરૂ થયો હતો The great India dance off માં મોનાર્ક ત્રીવેદીની સાથે દેશના ટોપ ૧૦ ડાંસરો માંથી મોનાર્ક ત્રીવેદી ફાઈનલ સુધી પોંહચીને વીનર થયો અને ગુજરાતનું નામ રોશન કર્યું આજે દેશભરના લાખો લોકો મોનાર્ક ત્રીવેદીને અભિનંદન આપી રહ્યા છે આજે મોનાર્ક ત્રીવેદી મુંબઈમાં સ્થાહી થઈને હવે વિદેશની ધરતી ઉપર ડાંસ કરવાનું મન બનાવી લીધું છે અને દેશનું નામ રોશન કરવાની ઈચ્છા વ્યકત કરી છે.

(11:42 am IST)