Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

જુનાગઢના પૂર્વ ડે. મેયર ગિરીશભાઇ કોટેચાના નિવાસ સ્‍થાને કેબીનેટમંત્રી સહિત ભાજપનાઆગેવાનોની ઉપસ્‍થિતિ

જુનાગઢ : કોર્પોરેશનના પૂર્વ ડેપ્‍યુટી મેયર ગિરીશભાઇ કોટેચાના ગિરીરાજ વીલ બંગલા ખાતે રાજયના પ્રવાસન ખાતાના કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, મેયર ધીરૂભાઇ ગોહેલ, ડે. મેયર હિમાન્‍સુભાઇ પંડયા, શહેર ભાજપના પ્રમુખ શશીકાંત ભીમાણી, નિલેશ ધુલેશીયા, ધરમણ ડાંગર, કે.ડી. પંડયા, પ્રદીપભાઇ ખીમાણી સહિતના પારિવારીક નતો ઉપસ્‍થિત રહ્યા હતાં એ વેળાની તસ્‍વીર ઝલકમાં જવાહરભાઇ સહિતના ભાજપના આગેવાન નજરે પડે છે. (અહેવાલ-વિનુ જષી, તસ્‍વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)

(10:04 am IST)
  • બપોરે ધોરાજીમાં ભૂકંપનો આંચકો : રાજકોટ - પોરબંદર હાઈવે ઉપર આવેલ રાજકોટથી ૧૦૦ કિ.મી. દૂર ધોરાજી શહેરમાં ૩:૪૫ વાગ્યે અત્યારે ભૂકંપનો જોરદાર આંચકો આવતા લોકોમાં ભારે ગભરાટ છવાઈ ગયેલ : અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા (કિશોર રાઠોડ, ધોરાજી) access_time 3:59 pm IST

  • જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણ ચાલુઃ ત્રાસવાદીઓને ઘેરી લેવાયા access_time 4:04 pm IST

  • આજથી ખુલ્યા ત્રણ મહત્વના IPO: યુટીઆઇ AMC, મઝગાંવ ડોક અને લિખિતા ઇન્ફ્રા : ૧ લી ઓકટોબરે ત્રણેય ઇસ્યુ બંધ થશે access_time 11:21 am IST