Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

પોરબંદરમાં માંડવા ગામે ઘાસ બાળવાનીદવા છાંટી તો 200 એકરમાં બળી ગયો પાક

પોરબંદર :પોરબંદરના માંડવા ગામે જમીન પર ઘાસ ન ઉગે તે માટે દવા છાંટવામાં આવતાં આસપાસના 200 એકર ખેતરમાં પાક બળી જઈને સુકાઈ ગયો છે. સામાન્ય રીતે મજૂરની અછત હોય તો ફ્લુક્લોરાલીન અથવા પેન્ડીમીથાલીન જમીન પર ઘાસ ન ઊગે તે માટે છાંટવામાં આવે છે. પાક ઊગે ત્યારે 20 દિવસ પછી ક્વીઝાલોફોપ અથવા ઈમીઝેથાપાયર દવા નિંદામણ દૂર કરવા છાંટવામાં આવે છે. જેની જલદ અસર થતી નથી

(7:52 pm IST)