Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ભાવનગરમાં તેજસ્વી તારલાનું સન્માન

 સન્માનઃ ભાવનગરનાં વાળંદ મિત્ર મંડળ દ્વારા ૮રપ તેજસ્વી તારલાઓ અને ૩૦ જેટલા ડોકટર, એન્જીનીયરીંગ વિગેરે પદવી મેળવનારાઓને ઇનામો આપી સન્માનીત કરવાનો કાર્યક્રમ યશવંતરાય નાટયગૃહ ખાતે યોજાઇ ગયો તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર વિપુલ હિરાણી) (૧૧.૬)

(12:04 pm IST)