Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ચલાલા શહેર ભાજપ યુવા મોરચા ટીમની નિમણૂંક કરાઇ

અમરેલી તા.૨૯: ગુજરાત પ્રદેશ ભાજપની સુચના અનુસાર આજ રોજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હીરેનભાઇ હીરપરાનાં માર્ગદર્શન નિચે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખશ્રી આનંદભાઇ ભટ્ટ દ્વારા તાલુકા-શહેર ભાજપ યુવા મોરચાની ટીમ નીચે મુજબ જાહેર કરવામાં આવેલ છે. જેમાં જિલ્લામાં ભાજપને વધુ મજબુત બનાવવા તાલુકા અને શહેરમાં કામ કરતા ભાજપનાં નિષ્ઠાવાન કાર્યકર્તાઓની ટીમ જાહેર કરવામાં આવેલ છે.

ચલાલા યુવા મોરચાની યાદી

પ્રમુખ કેતન સરવૈયા, મહામંત્રી ગુલાબ વેકરીયા, ઉપ પ્રમુખો રવિરાજ તલાટીયા તથા રસીક ચારોલા, મીતેષ ભટ્ટ તથા નિકુંજ કાથરોટીયા, મંત્રીઓ ઉમેશ ટાંક, મનોજ બરસરીયા, નીલેશ વાળા, વિશાલ મકવાણા  તેમજ કોષાધ્યક્ષ વિજય ધંધુકીયા ની વરણી કરાઇ છે.

ઉપરોકત નિમણૂંકને રાજય સભાના સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રા.ક.મંત્રીશ્રી વી.વી. વઘાસીયા, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, સંસદીય સચિવશ્રી હીરાભાઇ સોલંકી, પુર્વ કૃષિ મંત્રીશ્રી દીલીપભાઇ સંૅઘાણી, ધારાસભ્યશ્રી બાવકુભાઇ ઉધાડ, જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઇ ખુમાણ, કમલેશભાઇ કાનાણી અને કોૈશીક વેકરીયા તેમજ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ ધીરૂભાઇ માયાણી, મહામંત્રી પ્રવિણભાઇ રફાળીયા, વિપુલભાઇ કયાડા, બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી. રીબડીયા, મહામંત્રી મુકેશભાઇ ગોંડલીયા, નિતેશભાઇ ડોડીયા, ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઇ શેલડીયા, મહામંત્રીશ્રી અરવિંદભાઇ ચાવડા, દુલાભાઇ તરસરીયા, જિલ્લા ભરના આગેવાનો, કાર્યકરો વગેરે આવકારેલ સાથે અભિનંદન પાઠવેલ છે. તેમજ જિલ્લા સંગઠનમાં ઉત્સાહનંુ વાતાવરણ ફેલાયેલ છે. તેમ જિલ્લા ભાજપ યુવા મોરચાનાં મહામંત્રીશ્રી કેતનભાઇ ઢાકેચા અને શ્રી મેહુલભાઇ ધોરાજીયાની યાદીમાં જણાવાયું છે.(૧.૩)

(12:04 pm IST)