Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

જામકંડોરણામાં મંત્રીશ્રી રાદડીયાના હસ્તે બારોટ સમાજનું ભુમિ પૂજન

જામકંડોરણા ખાતે વહીવંચા બારોટ સમાજની વાડીની જગ્યાનુ ભુમિ પૂજન કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરવામા આવેલ આ તકે બારોટ સમાજ દ્વારા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાનુ સન્માન પણ કરવામા આવેલ. આ પ્રસંગે રાજકોટ જીલ્લા દૂધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરિયા, માર્કેટ યાર્ડના પ્રમુન વિઠલભાઇ બોદર, સરપંચ જશમતભાઇ કોયાણી, ચંદુભા ચૌહાણ, સહિતના આગેવાનો તેમજ બારોટ સમાજના લોકોએ હાજરી આપી હતી. તે  પ્રસંગની તસ્વીર. તસ્વીરઃ (મનસુખ બાલધાઃ જામકંડોરણા)(૧૧.૩)

(12:01 pm IST)