Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 2  પોઝીટીવ  કેસ નોંધાયા છે  જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ  દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 3.31.979 સેમ્પલ લેવાયા છે

(6:35 pm IST)