Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

જામનગર ડીવાયએસપી ઓફિસના કોમ્પ્યુટર વિભાગમાં આગ

જામનગરઃ શહેરના ડીવાયએસપી ઓફિસમાં કોમ્પ્યુટર રૂમમાં આગ લાગવાની ઘટના બની હતી. અચાનક જ વીજશોકથી ઈલેકટ્રીક બોર્ડમાં આગ લાગતા ઓફિસ અંદરથી ધુમાડા નીકળવા માંડયા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા જ ફાયર બ્રિગેડનો કાફલો ડીવાયએસપી ઓફિસ ખાતે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરોઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:00 pm IST)