Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

વિસાવદર પે- સેન્‍ટર કન્‍યા શાળાની બાળાની અનેરી શિક્ષણ સિધ્‍ધિઃ ‘‘શ્રેષ્‍ઠ શિક્ષા ગૌરવ એવોર્ડ''થી સન્‍માનિત

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૯: ગત વર્ષે રાજ્‍ય પરિક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ એનએમએમએસ પરિક્ષામાં ડ્રિસ્‍ટ્રીકટ રેન્‍ક ૯૫ સાથે ઉત્તિર્ણ થઈ મેરીટમાં સ્‍થાન મેળવનાર શાળાની વિદ્યાર્થીની સાનીયા ઈલ્‍યાસભાઈ સુમરાને ‘શ્રેષ્ઠ શિક્ષા ગૌરવ સન્‍માનપત્ર' શાળાનાં પૂર્વ આચાર્યા જશુમતિબેન ચાવડા તેમજ નિવળત આચાર્ય રમણીકભાઇ ગોહેલ દ્વારા શાળા પ્રવેશોત્‍સવ ઉજવણી પ્રસંગે ઉપસ્‍થિત મુખ્‍ય અધિકારી આંગણવાડી સુપરવાઈઝર લીલાબેન વાઢેર, લાયઝન અધિકારી ખુદાબક્ષભાઈએ બ્‍લોચ,જીલ્લા ભાજપ પૂર્વ મંત્રી રમણીકભાઇ દુધાત્રા, શાળાનાં આચાર્યા રૂકશાનાબેન જે બ્‍લોચ સહિતનાનાં વરદ હસ્‍તે અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવેલ હતા

(12:14 pm IST)