Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ભાવનગરમાં કોરોનાના ત્રણ કેસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૯ : ભાવનગર શહેરમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે.
શહેરના વિજયરા નગર, કાળીયાબીડ તળાજા રોડ, અને સરદાર નગર વિસ્‍તારમાં બે પુરૂષ અને એક મહિલા કોરોના સંક્રમિત થયા છે. ભાવનગર ગ્રામ્‍યમાંᅠ કેસ નોંધાયો નથી અને એક દર્દી ડિસ્‍ચાર્જ થયેલ છે. હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્‍યા ૯૦ થઈ છે.

 

(10:53 am IST)