Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ધ્રાંગધ્રા ગુરૂકુળ ધામ પાસે ગાડીમાં લાગી આગ

વઢવાણ : ધ્રાંગધ્રા ગુラરૂકુળ અદાણી સી.એન.જી.ના પંપ નજીક ફોરવીલ વાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બ્‍લેક કલરની કારમાં એકાએક આગ લાગી હતી જ્‍યારે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યુ છે. કારમાં સવાર વ્‍યકિતઓને સુઝબુઝથી સદનશીબે દુર્ઘટના ટળી હતી. અદાણી સીએનજી પંપ પાસે બનેલી ઘટના આગની ઘટના બનતા સી.એન.જી.પંપના ફાયર સેફટી સાધનો મારફતે તાત્‍કાલીક આગ ઉપર કાબુ મેળવ્‍યો હતો.

 

(10:51 am IST)