Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ધોરાજી : હોસ્પિટલમાં એમડી ડોકટરની સેવા

ધોરજી : અહીંની સરકારી હોસ્પિટલમાં ધોરાજીના સેવાભાવી ડોકટર એમડી ફીઝીશ્યન ડો. બી. ઇ. ગરાની પોતાની સેવા આપી રહ્યા છે. ડો. ગરાના સીએમ સેતુ યોજના હેઠળ સાંજે ૪ થી ૬ પોતાની સેવા આપશે તેમ હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશભાઇએ જણાવેલ છે.

(11:54 am IST)