Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ માટે સેન્સ લેવાય

જુનાગઢઃ ખંભાળિયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ માટે પ્રદેશ બીજેપી દ્વારા સેન્સ પ્રક્રિયા માટે એક મિટીંગનું જીલ્લાના પ્રભારી મંત્રી જવાહરભાઇ ચાવડા  પાર્ટીના જિલ્લા પ્રભારી કિરીટસિંહ રાણા ઉપરાંત પ્રદિપભાઇ ખીમાણિ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુરુભાઇ બેરા સાહેબની હાજરીમાં મીટીંગ યોજાઇ હતી.

(11:32 am IST)