Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

કચ્છ યુનિ,માં મોઢું કાળું કરવાના મામલે અધ્યાપક મંડળે કાળી પટ્ટી બાંધીને નોંધાવ્યો વિરોધ

 

કચ્છ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા પ્રોફેસરનું મો કાળુ કરવાના પ્રકરણમાં અધ્યાપક મંડળ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરવામાં આવ્યો. સાથે યુનિવર્સિટી રજીસ્ટારને આવેદન પત્ર આપવામાં આવ્યુ. મહત્વની વાત હતી કે અધ્યાપકો પહેલા એબીવીપી કાર્યકરોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો

(12:27 am IST)