Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

વેરાવળમાં અપહરણ કરનાર શંકાસ્‍પદ મહિલા પકડાઇ

 મહિલા અપહરણ કરવા આવી હોવાની શંકાઃ લોકોએ મહિલાને ઓરડીમાં કરી બંઘઃ બાળકોને ચોકલેટની લાલચે   પોતાની પાસે બોલાવતીઃ લોકોને જોઇને ૨ મહિલા ભાગી ગઇઃ ૧ મહિલા પકડાતા પોલીસ હવાલે કરાઇ

(4:15 pm IST)